Happy Dussehra to you & your Family, friends buddy.!
Ahmedabad is crazy for this long giant stick of besan, that’s faafda 🙂 and another rounded stick, that’s jalebi. This combo is heavenly precious for any Ahmedabadi on this occasion.
Me too, tried to get my stock of this crazy-combo in the midst of the crowd-ocean.
Check out the video and tell me your views..utu.be
Thanks, Vishal.
આ લાંબી વેસણ ની ચપટી ડંડી નો ક્રેઝ અને એ પણ દશેરા ના દિવસે હોય તો તમારા અમદાવાદી હોવાનાં ચાંસ સેન્ટ પરસેન્ટ બની જાય છે.
ખબર નહિ શું જાદુ છે આ બેલડી માં – ફાફડા અને જલેબી.. એક સીધો ને બીજી વાંકી.. એક તીખો ને બીજી મીઠી..
સ્વાદ નો દરિયો છલકે મુખમાં જયારે પધરાવો તેમને ટેસ થી..
તો પછી હું પણ શેનો છોડું.. ઝાપટ્યાં બંને મન અને પેટ બંને ભરી ને.. જુઓ આ વિડીઓ.. https://youtu.be/k7ph_28GaNY
No responses yet