World Environment Day: Harmonizing with Nature (Scroll more for Gujarati & Hindi)
“Today is World Environment Day, and we all pledge to protect the environment…” Such talk will be heard at every event today, garnering applause and likes, only to be forgotten tomorrow when the calendar page turns! We get fired up on these special days, make a post or do some CSR activity, and then it’s over. But we must understand that this day is meant to remind humanity, and for the remaining 364 days, we must follow through. So, if we remember tomorrow, it’s our victory, and if we remember these things daily, it’s a win for all of humanity. Here’s a list of what to do every day!
Today, global warming and environmental imbalance have become critical issues. Nature gives us life, yet we are harming it. However, there’s no need to despair. Even an ordinary person can make a significant contribution to saving the environment.
What Can an Ordinary Person Do?
- Tree Plantation: Plant as many trees as possible. Trees purify the air and help bring rain. As the poet said: Let’s understand this generosity of trees and protect them.
- Save Electricity: Turn off lights, fans, and air conditioners when not needed. Using solar energy can help save electricity.
- Judicious Water Use: Don’t waste water. Use only the necessary amount for bathing, washing clothes, and dishes. Collect rainwater.
- Reduce Plastic Use: Plastic is a major cause of pollution. Use cloth bags instead of plastic bags. Avoid single-use plastic.
- Waste Management: Separate wet and dry waste. Dispose of waste properly and encourage recycling.
- Use Public Transport: Wherever possible, use public transport or cycle. This will reduce air pollution.
How to Harmonize with Nature?
We are not above nature, but we can live in harmony with it. Let’s follow the rules of nature and use natural resources wisely. By starting on a small scale, we can make a significant contribution to saving the environment. On this auspicious day, let us all pledge to be protectors of nature and build a clean and beautiful Earth for future generations.
વિશ્વપર્યાવરણદિવસ: પ્રકૃતિસાથેસુમેળસાધીએ
“આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે આપણે સૌ પર્યાવરણના સંરક્ષણ માટે સંકલ્પ લઈએ..” આવી વાતો આજે દરેક મેચ થી થવાની અને તાળીઓએ પડવાની અને લાઈક્સ પણ મળવાની અને કાલે સવારે કેલેન્ડર બદલાય ત્યારે ભૂલી જવાની!! આપણને આ બધા દિવસોએ શૂરાતન ચડે છે ને પછી એકાદ પોસ્ટ કરીને કે કોઈક CSR એક્ટિવિટી કરી ને તે પતી જાય છે. પણ આપણે સમજવું જોઈએ કે આ એક દિવસ માનવજાતિ ને ફરીથી યાદ અપાવવાનો છે પણ બાકીના ૩૬૪ દિવસ એને ફોલો પણ કરવાનો છે. તો કાલે સવારે પણ યાદ રહે તો આપણી જીત અને રોજ આ વાતો યાદ રહે તો સમગ્ર માનવ સમાજ ની જીત. તો રોજે રોજ શું કરવાનું છે એનું લિસ્ટ નીચે લખ્યું છે!
આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય અસંતુલન એક વિકટ સમસ્યા બની ગઈ છે. પ્રકૃતિ આપણને જીવન આપે છે, છતાં આપણે તેને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. પરંતુ, આપણે નિરાશ થવાની જરૂર નથી. એક સામાન્ય માણસ પણ પર્યાવરણ બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
એકસામાન્યમાણસશુંકરીશકે?
- વૃક્ષારોપણ: વધુમાં વધુ વૃક્ષો વાવો. વૃક્ષો હવાને શુદ્ધ કરે છે અને વરસાદ લાવવામાં મદદ કરે છે. જેમ કવિ અનિલ ચાવડા એ કહ્યું છે: ‘કરું સાષ્ટાંગ વંદન, ઝાડ! હું તારી ઉદારીને; તને કાપે છે તો પણ હાથો તું આપે છે આરીને!’ વૃક્ષોની આ ઉદારતાને સમજીએ અને તેમનું રક્ષણ કરીએ.
- વીજળીબચાવો: જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા અને એર કંડિશનર બંધ રાખો. સૌર ઊર્જાનો ઉપયોગ કરવાથી વીજળી બચાવી શકાય છે.
- પાણીનોસદુપયોગ: પાણીનો બગાડ ન કરો. નહાવા, કપડાં ધોવા અને વાસણ ધોવા માટે જરૂર પૂરતું પાણી વાપરો. વરસાદી પાણીનો સંગ્રહ કરો.
- પ્લાસ્ટિકનોઓછોઉપયોગ: પ્લાસ્ટિક પ્રદૂષણનું મુખ્ય કારણ છે. પ્લાસ્ટિક બેગને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરો. સિંગલ-યુઝ પ્લાસ્ટિક ટાળો.
- કચરાનુંવ્યવસ્થાપન: ભીનો કચરો અને સૂકો કચરો અલગ પાડો. કચરાને યોગ્ય રીતે ઠેકાણે પાડો અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપો.
- જાહેરપરિવહનનોઉપયોગ: શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરો અથવા સાયકલ ચલાવો. તેનાથી વાયુ પ્રદૂષણ ઘટશે.
પ્રકૃતિસાથેસુમેળકેવીરીતેસાધવો?
આપણે પ્રકૃતિથી ઉપર નથી, પરંતુ તેની સાથે સુમેળ સાધીને જીવી શકીએ છીએ. પ્રકૃતિના નિયમોનું પાલન કરીએ, કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. નાના પાયે શરૂઆત કરીને આપણે પર્યાવરણને બચાવવામાં મોટો ફાળો આપી શકીએ છીએ. ચાલો, આ પવિત્ર દિવસે આપણે સૌ પ્રકૃતિના રક્ષક બનવાનો સંકલ્પ લઈએ અને આવનારી પેઢી માટે સ્વચ્છ અને સુંદર પૃથ્વીનું નિર્માણ કરીએ.
विश्व पर्यावरण दिवस: प्रकृति के साथ सामंजस्य बिठाएँ
“आज विश्व पर्यावरण दिवस है, ऐसे में हम सभी पर्यावरण संरक्षण का संकल्प लें…” ऐसी बातें आज हर कार्यक्रम में होंगी, तालियाँ भी बजेंगी और लाइक्स भी मिलेंगे, और कल सुबह जब कैलेंडर बदलेगा तो सब भूल जाएंगे! हमें इन सभी दिनों पर जोश तो आता है, और फिर एक-दो पोस्ट करके या कोई सीएसआर गतिविधि करके बात खत्म हो जाती है। लेकिन हमें समझना चाहिए कि यह एक दिन मानवजाति को फिर से याद दिलाने का है, लेकिन बाकी के 364 दिन हमें इसका पालन भी करना है। तो, अगर कल सुबह भी याद रहे तो हमारी जीत, और अगर रोज़ ये बातें याद रहें तो पूरे मानव समाज की जीत। तो, रोज़ाना क्या करना है उसकी सूची नीचे लिखी है!
आज के समय में ग्लोबल वार्मिंग और पर्यावरणीय असंतुलन एक विकट समस्या बन गई है। प्रकृति हमें जीवन देती है, फिर भी हम उसे नुकसान पहुँचा रहे हैं। लेकिन, हमें निराश होने की आवश्यकता नहीं है। एक आम इंसान भी पर्यावरण बचाने में महत्वपूर्ण योगदान दे सकता है।
एक आम इंसान क्या कर सकता है?
- वृक्षारोपण: ज़्यादा से ज़्यादा पेड़ लगाएँ। पेड़ हवा को शुद्ध करते हैं और बारिश लाने में मदद करते हैं। पेड़ों की इस उदारता को समझें और उनकी रक्षा करें।
- बिजली बचाएँ: जब ज़रूरत न हो तो लाइट, पंखे और एयर कंडीशनर बंद रखें। सौर ऊर्जा का उपयोग करने से बिजली बचाई जा सकती है।
- पानी का सदुपयोग: पानी बर्बाद न करें। नहाने, कपड़े धोने और बर्तन धोने के लिए ज़रूरत के हिसाब से ही पानी का इस्तेमाल करें। बारिश के पानी का संग्रहण करें।
- प्लास्टिक का कम उपयोग: प्लास्टिक प्रदूषण का मुख्य कारण है। प्लास्टिक बैग की जगह कपड़े के थैले का उपयोग करें। सिंगल-यूज़ प्लास्टिक से बचें।
- कचरा प्रबंधन: गीला कचरा और सूखा कचरा अलग-अलग करें। कचरे का सही ढंग से निपटान करें और रीसाइक्लिंग को बढ़ावा दें।
- सार्वजनिक परिवहन का उपयोग: जहाँ तक संभव हो, सार्वजनिक परिवहन का उपयोग करें या साइकिल चलाएँ। इससे वायु प्रदूषण घटेगा।
प्रकृति के साथ सामंजस्य कैसे बिठाएँ?
हम प्रकृति से ऊपर नहीं हैं, बल्कि उसके साथ सामंजस्य बिठाकर जी सकते हैं। प्रकृति के नियमों का पालन करें, प्राकृतिक संसाधनों का विवेकपूर्ण उपयोग करें। छोटे पैमाने पर शुरुआत करके हम पर्यावरण को बचाने में बड़ा योगदान दे सकते हैं। आइए, इस पवित्र दिन पर हम सभी प्रकृति के रक्षक बनने का संकल्प लें और आने वाली पीढ़ी के लिए एक स्वच्छ और सुंदर पृथ्वी का निर्माण करें।
Be First to Comment